CSK Vs DC Live: ચેન્નાઈ અને દિલ્હી વચ્ચે ટક્કર, કોણ મારશે બાજી?

IPL 2025માં પહેલીવાર ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમો એકબીજા સામે ટકરાશે. આ મેચમાં ચેન્નાઈ ટીમ માટે જીત ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે ટીમ છેલ્લી બે મેચ હાર્યા બાદ આવી રહી છે. જ્યારે બીજી તરફ, દિલ્હી એવી ટીમ છે જેણે આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી બંને મેચ જીતી છે. 


https://ift.tt/NopCtVR
from SANDESH | RSS https://ift.tt/Ls2TjW9
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ