GT Vs DC Live: દિલ્હીને મોટો ઝટકો, કરુણ નાયર થયો આઉટ

IPL 2025 માં આજે પહેલી મેચ ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ગુજરાતના કેપ્ટન શુભમન ગિલનું બેટ આ મેદાન પર સારું કામ કરે છે. આ મેચ રોમાંચક થવાની પૂરી આશા છે. આ સિઝનમાં દિલ્હી શાનદાર ફોર્મમાં છે. અક્ષર પટેલની ટીમ પોઈન્ટ ટેબલમાં નંબર વન પર છે. દિલ્હીએ અત્યાર સુધીમાં છ મેચ રમી છે, જેમાં તેને પાંચ મેચ જીતી છે. શુભમન ગિલની ગુજરાત ટાઈટન્સ પણ પાછળ નથી. ગુજરાત પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. ગુજરાતે છ મેચ રમી છે, જેમાં તેને ચાર મેચ જીતી છે.


https://ift.tt/iSvRyN3
from SANDESH | RSS https://ift.tt/Nb1kGPU
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ